ઢીંચાક અમદાવાદી.

જો આપો મને રાજા, તો ઍક વાત કૌઉ જેમા આવસે તમને મજા હુ ગયો ઍક વાર હૈદરાબાદ દિલ મા રાંક્યો ઍક સાદ, જેનો રચ્યો મે ઍક નાનો અમથો સંવાદ , જેમા ...

જો આપો મને રાજા,
તો ઍક વાત કૌઉ જેમા આવસે તમને મજા
હુ ગયો ઍક વાર હૈદરાબાદ દિલ મા રાંક્યો ઍક સાદ,
જેનો રચ્યો મે ઍક નાનો અમથો સંવાદ , જેમા ભાગ ભજવસે મારૂ ઢીંચાક અમદાવાદ.
ઈ નથી જાણતો સુ હ્તુ ઈ ….. બદલાવ મારા સ્વભાવ મા,
કે મારા અમદાવાદ ના પ્રભાવ મા.
પણ
અમદાવાદ નો લાગ્યો મને આવો સ્વાદ
હવે બિજુ કોઈ નથી આવતુ મને યાદ્.

પીધો નથી રુમ,
કલમ મા છે ખાસો દમ,
બસ આજે વરણવુ છે અમદાવાદ ની દિલ થી ઍક્દમ
અમદાવાદ મા કઈક તો છે ખાસ.
જે મને ખેચે છે ઍનિ પાસ
અમદાવાદ નો જોઈ લો કોઈ બી રોડ,
બધે મળસે તમને દોડં ડૉડ.
અમદાવાદ નો લાગ્યો મને આવો સ્વાદ
હવે બીજુ કોઈ નથી આવતુ મને યાદ.
અમદાવાદ છે હાટણાં નુ શેહર,
જ્યા વેહે છે ખુસીયો ની લેહર
આ તો છે આપડુ ઢીંચાક અમદાવાદ,
જ્યા બધા થાય છે આબાદ.
તમને લાગસે પ્રિયાંક કે કેમ ના લીધુ આ લોકો નુ વર્ણન મા નામ (જાય ભવની, શ્રીજી, રૂક્મની, ટી જી બી)
પણ હુ કૌઉ ઍમનો ધંધો વધારવાનુ નથી મારૂ કામ.
આ વર્ણન માત્ર છે મારા ઢીંચાક અમદાવાદ ની નામ
ઢીંચાક અમદાવાદીઓ ની પ્રિયાંક સંઘવી ના સલામ

અમદાવાદ નો લાગ્યો મને આવો સ્વાદ
હવે બજુ કાય નથી આવતુ મને યાદ્.

ફીચર્ડ ગ્રૂપ :ઢીંચાક અમદાવાદી.

Post a Comment

emo-but-icon

Follow Us

Hot in week

Recent

Comments

Side Ads

Text Widget

Connect Us

item