સપનામાં જોયો છે તારો ગુસ્સો, છતાં હજુ ઓછો નથી થયો મારો જુસ્સો.

સપનામાં જોયો છે તારો ગુસ્સો, છતાં હજુ ઓછો નથી થયો મારો જુસ્સો. હું જીવી નહિ શકું તારા વગર, હું તો માત્ર છુ તારો જ બાજીગર આ સાંભળી તું મન...

સપનામાં જોયો છે તારો ગુસ્સો, છતાં હજુ ઓછો નથી થયો મારો જુસ્સો.

હું જીવી નહિ શકું તારા વગર, હું તો માત્ર છુ તારો જ બાજીગર

આ સાંભળી તું મને નાં કેહતી લોફર, આ તો છે મારા પ્રેમ ની તને ઓફર.

બતાવીશ નહિ તારો રૂઆબ, ખાતરી છે મને હા છે તારો જવાબ.

હા પડી મોકલજે કાગળ સાથે કવર,હું તો છુ તારો વિશ્વાસુ લવર.

જો તને પસંદ પડું તો કરજે એક ફોન, પછી ના કહેતી પછી હમ આપકે હૈ કૌન.

ના રાખીશ તારા ચહેરા નો દમ, મારી સુરત પણ પછી કઈ નથી કમ.

જોજે એક વાર આવી ચહેરો મારો, ઉઠશે તારા દિલ માં પ્યાર ની લહેરો.

જયારે હું જોઉં છુ તારી સોનેરી ઝુલ્ફો ની ઘટા, ત્યારે યાદ આવે છે મને કેટરીનાની અદા.

જો હું થઇ જઈશ તારો દીવાનો, તો રંગીન થશે મારી જવાની.

આમ તો રહી અપણા બેવ ની એક જ નાત, બાકી આતો છે પ્રેમ ની વાત.

જો તારા ડેડી હશે નેક, તો આપણે બન્નેંઉ થઇ જશું એક.

કરજે તારા ડેડી ને તું વાત, જેથી હું લઇ આવું તારા ઘરે બારાત.

નથી ચાલતી તારા સાથે બોલવાની હિંમત, તો હા બોલી ને રાખજે મારી કિંમત.

નથી મિલાવી સકતો તારી સાથે આંખ, દિલ તો તે લીધું એમાં મારો શું વાંક.

દિલ મારું વીંધ્યું તારી કાતિલ નજર ના તીરથી, સપના સજાઉં તારી સુંદર તસવીરથી.

દુનિયામાં ક્યાય નહિ મળે અપણા જેવો જોડો, યાદ આવતી હોય મારી તો મોક્લાવજે એક ફોટો.

તારું રૂપ તો જાણે સ્વર્ગની અપ્સરા, એક વાર તો કરી મારી જોડે મશહોરા.

સાંભળી એક વાર તારા મુખ ની વાણી, આખિર તું તો છે મારા સપનોની રાણી.

જ્યાં સુધી છે મારા શરીરમાં શ્વાસ, મને તો ફક્ત તારો જ વિશ્વાસ.

આ સાંભળી તું મને ના સમજતી શાયર, કારણકે તને છોડી દઉં એવો નથી કાયર.

તને જ જોઈ રેહવું એજ મારું કામ, આજે ખબર પડી લવ આનુ નામ

Post a Comment

emo-but-icon

Follow Us

Hot in week

Recent

Comments

Side Ads

Text Widget

Connect Us

item